________________
(૨૪૧) ઉત્તર–કર્મપરિણતિને કઈપણ અશક્ય નથી, તે બતાવે છે.
સ્વતંત્રતા જે રેગરૂપ છે, તેને ઔષધતુલ્ય માનના રાને બધાં દુઃખના પ્રવાહમાં તણુતાને બચવા માટે સેતુ (પૂર્વ) સમાન સંપૂર્ણ કલ્યાણનું એક સ્થાનરૂપશુભ આચારના આધારરૂપ-ગચ્છમાં રહેનારા સાધુને પ્રસાદથી ભૂલ થતાં તેને ઠપકે અપાય; ત્યારે, તે સાધુ સદુપદેશને ન ગણતાં સારા ધર્મને વિચાર્યા વિના કષાય-વિપાકની કડ-: વાશને દીલમાં ન લેતાં પરમાર્થને વિચાર્યા વિના કુલ. પુત્રતા (ખાનદાની) પછવાડે મુકી વચન માત્રથી પણ કોઇને ઠપકો આપતાં સુખનાં વાંકે બનવા માટે ન ગણાય, એટલી આપદાવાળા થવા માટે ગચ્છમાંથી નીકળી જાય છે, અને પછી તેઓ આલેક તથા પાલેકના અપાયે (દુઃખોને) મેળવે છે. કહ્યું છે – जह सायरंमिमीणा, संखोहं सायरस असहता। णिति तहो सुहकामी निग्गयमिता विणस्तंति॥१॥
જેમ, સાગરમાં રહેલાં માછલાં સમુદ્રને ક્ષેભ ને સહન કરીને સુખ મેળવવા બહાર જતાં નાશ પામે છે. તેજઃ પ્રમાણે સુખાભિલાષી સાધુ એકલે પડતાં નાશ પામે છે, તે નીચલી ગાથામાં બતાવે છે. एवं गच्छ समुद्दे सारण वीईहिं चोईया संता।