________________
(૨૪૩) ઊમ્મર વિના ગુરૂએ ઠપકે આપતાં જે સમૂદાયથી રીસાઇ નીકળી જાય, તે તીર્થિક દવાંશ ( C) વિગેરેથી ભ્રષ્ટ થાય છે તે શાસ્ત્રકાર બતાવે છે.
રાણા ને કુશા વંતિ માળવા, પન્નાमाणेय नरे महया मोहेण मुज्झइ, संवाहा पहवे भुज्जो २ दुर इक्कम्मा अजाणओ अपासओ एवं तेमा होउ, एवं कुसलस्स दंसणं, तद्दिट्ठीए तम्मुत्तीए तपुरकारे तस्सनी तन्निवेसणे जयं विहारी चित्त निवाई पंथ निजाई पलि बाहिरे, पासियपाणे છિr ( ફૂ૦ ૨૧૭)
કેઈ વખત તપ સંયમનાં અનુષ્ઠાન વિગેરેમાં ખેદ આવતાં અથવા, પ્રમાદથી ભૂલતાં ગુરૂ વિગેરેએ ધર્મને કારણે વચનથી પણ ઠપકે આપતાં પરમાર્થને નહીં જાણનારા કેટલાક સાધુઓ કોપાયમાન થાય છે, અને બેલે છે કે, “આ ગુરૂએ મને આટલાબધા સાધુઓ વચ્ચે ઠપકો આપે. મેં શું ગુનેહ કર્યો હતે? અથવા, આ બીજા પણ તેવી ભૂલ કરનારા છે. મને પણ એટલો જ અધિકાર છે, તેથી મારા જીવિતને પણ ધિક્કાર હે! વિગેરે વિચારતાં મહામેહના ઉદયવડે કોધરૂપ-અંધારાવડે ઢંકાઈગયેલી ચક્ષવાળા તેઓ સાધુને (શાંતિરૂપ)-સમુચિત આચાર છેડીને