________________
* *
*
(૨૩૬)
ચેથે ઉદેશે હવે થે ઉદ્દેશ કહે છે, તેને સંબંધ આ પ્રમાણે છે, પહેલા ઉદેશામાં હિંસા કરનાર વિષારંભ કરનાર એકલા વિહારી હોય તે પણ તેને મુનિત્વને અભાવ. બતાવ્યું, પણ બીજા અને ત્રીજામાં તે હિંસા અને વિષય આરંભ તથા પરિગ્રહ છોડવા વડે સાધુપણું છે, તથા હિંસા કરનાર પરિગ્રહ ધારીના દોષે બતાવ્યા. અને તેનાથી વિરત (મુક્ત) હોય તેજ મુનિ છે, એમ બતાવ્યું, અને આ ચેથા ઉ. શામાં એક્લા ફરનારાને મુનિપણાને અભાવ છે, તેથી તેના દે બતાવવાવડે કારણે કહે છે. આ પ્રમાણે સંબંધથી આવેલા ચેથા ઉદેશાનું આ પહેલું સૂત્ર છે, *गामाणुगामं दूइजमाणस्त दुब्रायं दुप्परकंतं भवह, आवियत्तस्स भिक्खुणो (सू० १५६)
બુદ્ધિ વિગેરે ગુણેને શાસ કરે (નાશ કરે) તે ગ્રામ છે. એક ગામથી બીજે ગામ જવું તે ગ્રામાનુગ્રામ છે, દ્રયમાન તે વિચરતે (ધાતુના અનેક અર્થ છે) અર્થાત ગામ ગામ જે સાધુ એકલે વિચરે, તેને કેવા દેષ લાગે, તે કહે છે, દુષ્ટ ગમન તે દુર્યાત છે, એટલે એકલે વિચરે તે નિંદનીય છે, તેને અનુકૂલે પ્રતિકૂલ ઉપસર્ગના કારણે કાં તે અરણીક મુનિ માફક તે ગૃહસ્થ બની જાય, તથા ગતિમાં ભેદ કરવાથી દુષ્ટ વ્યંતરીની જ ઘા છેવા માફ