________________
(૧૩૯)
वण्णे यावि एवं व्यासव्वेसिं पाणाणं सव्वेसिं भूया. ण सम्शेसि जीवाणं सम्वोस सत्ताणं असायं अपरि निवाणं महन्मयं दुक्खं तिमि (सू. १३३) चतुर्थाध्ययने द्वितीय उद्देशकः ॥४-२॥
ગાવતી જેટલા ગાવાની કેટલાક મનુષ્ય લેકમાં જૈનેતર સાધુ, તથા બ્રાહ્મણે જુદું જુદું વિવાદ રૂપે બેલે છે, અર્થાત્ કેટલાક અન્ય દર્શનીઓ પાકને બતાવવાની ઈચ્છાવાળા પિતાના મંતવ્યના પ્રેમથી બીજાનું મંતવ્ય જુઠું ઠરાવવા વિવાદ કરે છે, જેમકે ભાગવત મતના લેકે કહે છે કે પચીસ (૨૫) તત્વના જ્ઞાનથી મોક્ષ થાય છે. આત્મા સર્વ વ્યાપિ છે, ગુણ રહિત છે, ચૈતન્ય લક્ષણવાળે. છે, અને વિશેષ રહિત સામાન્ય તત્વ છે. તથા વૈશેષિક મતવાલા કહે છે, દ્રવ્ય વિગેરે છ પદાર્થના પરિજ્ઞાનથી મેક્ષ છે, સમવાય જ્ઞાન ગુણવડે ઈચ્છા પ્રયત્ન છેષ વિગેરે ગુણેથી ગુણવાન આત્મા છે, પરસ્પર નિરપેક્ષ સામાન્ય વિશેષ રૂપ તત્વ છે, શાકય મતવાલા કહે છે, પરલેકમાં જનાર આત્મા જ નથી, નિશ્ચયથી સામાન્ય ક્ષણિક વસ્તુ, છે, મીમાંસક કહે છે, કે મેક્ષ તથા સર્વજ્ઞને અભાવ છે, તથા કેટલાક મતમાં પૃથ્વી વિગેરે એકેન્દ્રિય જ નથી, બીજા કેટલાક વનસ્પતિમાં પણ અચેતન પણું માને છે, તથા કેટલાક બે ઇંદ્ધિ વિગેરે કૃમી વિગેરેમાં જંતુ પણું