________________
(૧૪૪)
તત્વ સારી રીતે જાણ્યું છે તેણે મધ્યસ્થપણું ધારણ કરીને આ તમામ મતવાળાની પરિક્ષા કરવા વડે જેમ નિરાકરણ કર્યું તે નિયંતિકાર ગાથાઓ વડે કહે છે. खुडुग पायसमासं, धम्म कहंपि य अपमाणे णं ।
જ સક્રિા , જિરિ રોડ રરણા ના આ ગાથાવડે સંક્ષેપથી ક્ષુલ્લકનું દષ્ટાંત કહ્યું છે ગાથાના પદના સલેપવડે રાજસભામાં બધા વાદીની ધર્મ કથા પ્રગટે સાંભળીને સેહગુપ્ત મંત્રીએ વાદીઓની પરીક્ષા કરી. આ ગાથાને વધારે ખુલાસે નીચેની કથાથી જાણ તે કહે છે કે ચંપા નગરીમાં સિંહસેન રાજાને મંત્રી રેહ ગુપ્ત મહામંત્રી હતા તે જીનેશ્વરના મંતવ્યમાં નિર્મળ હૃદયવાળ બનીને સત અસતવાદના વિચારની ચર્ચા પૂછતા હતે, તે સમયે જે જેને ઈચ્છિત હતું તે તેણે સારૂ કહ્યું, તે સમયે ચુપ બેકેલા મંત્રીને રાજાએ કહ્યું, ધર્મ વિચારે જણાવવામાં તમે કાંઈ કેમ બેલતા નથી? ' 0 મંત્રી બે-આ વાદીઓના સ્વપક્ષના આગ્રહવાળાં વચને વડે શું લાભ થાય? માટે આપણે વિચાર કરીએ પિતાની મેળે ધર્મની પરીક્ષા કરીએ. આ પ્રમાણે બધા વાદીઓને શાંતિનું વચન કહીને રાજાની આજ્ઞા લઈને નીચલું એક પદ બનાવી નગરમાં લટકાવ્યું. ,
સડેલું વા વયણું નવત્તિ, આ ગાથાના બીજા ત્રણ