________________
(૧૫ર) આરંભથી થયેલું આરંભ જ તે, કૃત્ય દુખપ છે, એવું બધાં પ્રાણીઓને પ્રત્યક્ષ છે. અર્થાત્ ખેતી, નેકિરી, વેપાર, વિગેરે આરંભમાં પ્રવર્તે મનુષ્ય, શરીર, તથા મનનાં
ખેને ભેગવે છે, તે વાણીથી પણ કહેવાય નહિ. (એટલું મધું છે,) તે સાક્ષાત્ સંપૂર્ણ દેખનારા (કેવળ જ્ઞાની)એ કહેલું છે. આ બધું દુઃખ સ્વયં અનુભવ સિદ્ધ જાણીને તેઓ શરીરભારહિત (મૃતાર્ચ) તથા, ધર્મવિદ તથા, સરળ બને છે, એવું કેવળ જ્ઞાનીઓ કહે છે તે બતાવે છે.
આ પ્રમાણે કેવળ જ્ઞાનીઓએ કહેલું છે. પ્રશ્ન –કેવા પુરૂષએ તે કહેલું છે?
ઉત્તર–સમત્વ-દશએ, (સમ્યકત્વ-દશી) અથવા, સમસ્ત દેખનારાઓએ કહેલું છે. એટલે, આ ઉદ્દેશાની શરૂઆતથી સઘળું તેમણે કહ્યું છે.
પ્રશ્ન–શાથી તેઓએ કહેલું છે?
ઉત્તર–તેઓ બધા સર્વ વિદ છે, અને પ્રવાદિક એટલે, પ્રકર્ષ-મર્યાદા વડે બેલવાના આચારવાળા યથાવસ્થિત પદાઈને બતાવવા તથા, શરીર, મન સંબંધી દુખે બતાવનાશ અથવા, તેનું મૂળ કર્મનું સ્વરૂપ બતાવવામાં કુશળ છે કે, જે બતાવવાથી તે ઘર કરવા ઉપાય જાણનારા બનીને તે બધા ઉત્તમ પુરૂએ જ્ઞ પરિજ્ઞા વડે જાણીને તે પાપ છેડવા પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરેલ છે.