________________
(૨૦૯)
)
કહે છે, ખ્રી ( બુદ્ધિ ) વડે રાજે. તે ધીર પુરૂષ તીર્થંકર અથવા ગણધર છે, તેઓ કહે છે કે તેવા જીવલેણ વ્યાષિઓ વડે પીડાયલે છતાં તે દુઃખના અનુભવવાળા સ્પર્ધાને સમ્યક્ પ્રકારે સહન કરે, સહન કરતાં શું વિચારે ? તે કહે છે, તે પૃથ્વ—તે સાધુ જીવ લેણુ દુઃખથી પીડાતા છતાં આ પ્રમાણે વિચારે, કે પૂર્વે પણ મે આવુ' અશાતા વેદનીય કમાંથી ઉદયમાં આવેલુ દુઃખ સહન કર્યુ છે, અને પછવાડે પણ મારે સહન કરવાનુ છે, કારણ કે સ'સાર ઊત્તરના વિવરમાં રહેનારા ( સ’સારીજીવ ) એવા કોઈપણ નથી કે, જેને અસાતાવેદનીય કમ ના ઊદયમાં આવેલા વિપાકથી રાગોનાં દુઃખ ન તે ભાગવે! વળી તેજ પ્રમાણે ફેવળી પ્રભુને પણ મેાહનીય વિગેરે ચાર ઘાત્રિકમ ક્ષય થતાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા છતાં વેદનીયકના સદ્ભાવથી તે અસાતા વેઢનીકતા ઊદય થવાનો સંભવ છે, તેથીજ તીકરાને પણ પ્રથમ ક્રમ બંધાય; પછી સ્પષ્ટ થાય; પછી નિધત્ત થાય; પછી નિકાચન થાય; ત્યારપછી ઊદયમાં આવતાં અવશ્ય વેવુ પડે; પણ ભેગળ્યા વિના માક્ષ ન થાય; તેથી અન્ય સાધુ વિગેરેએ પણ અસાતાવેદ નીક ઊદય આવતાં સન્નતકુમાર ચક્રવર્તી માફક “ મારે પણ સહન કરવું; એવું વિચારીને ખેદ ન કરવો. કહ્યું છે કેस्वकृत परिणतानां दुर्नयानां विपाकः
૧૪.