________________
R
(૨૨૯) દુર્લભધિ દુર્લભ પણ મનુષ્યપણું પામીને તથા એક્ષમનના એક હેતુરૂપ ધર્મ પામીને પણ કમના ઉદયથી ફરીથી પણ ધર્મથી ભ્રષ્ટ થઈ બોલ (ભૂખ) જીવ ગર્ભ વિગેરેમાં જાય છે, એટલે ગર્ભ જેમાં પ્રથમ છે, એવી કુમાર ચિવન વિગેરે અવસ્થાઓમાં વૃદ્ધ થઈ જાય છે, અને (એને પ્રિયમાનીને) એ અવસ્થાઓ સાથે મારે વિયેગ ન થાએ એવાં વિચારવાળા બને છે, અથવા ધર્મથી ભ્રષ્ટ થઈને એવાં કામ કરે છે, કે જેના વડે તે બાળજીવ તેવી તેવી ગર્તા વિગેરેની પીડાઓના સ્થાનમાં ઉત્પન્ન થાય છે, “જિ” (કઈ પ્રતિમા પાઠ છે) એટલે જાય છે (એ. અર્થ લેવો) છે. ઠીક, એમ હશે પણ આવું ક્યાં કહ્યું છે? ઉ–જે પૂર્વે કહ્યું છે, કે આ જિનેશ્વરના વચનમાં પ્રકર્ષથી કહ્યું છે. અને હવે પછી પણ તેજ કહે છે, “ ”—ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં રાગી થએલે, અથવા રસ ઇંદ્રિયમાં સ્પર્શ ઈદ્રિયમાં રાગી થલે ક્ષણમાં પ્રવર્તે છે, ક્ષણને અર્થ હિંસા છે, તેથી જેમ તે હિંસામાં વર્તે છે, તેમ જૂઠ વિગેરેમાં પણ પ્રવર્તે છે, પણ રૂપ વિષયમાં પ્રધાન હેવાથી તથા તે રૂપવાળું હવાથી (તુત તે કે ડિતું હવાથી) લીધું છે, અને આસ્રવ (પાપ) દ્વારમાં મુખ્ય અને પ્રથમ હેવાથી તે લીધેલ છે, અર્થાત્ અજ્ઞાની માણસ રૂ૫ વિગેરે માટે ધર્મથી ભ્રષ્ટ થઈને ગર્ભ વિગેરેનાં