________________
(૩૦) સુખ ભોગવે છે. એમ આ જિનેશ્વરના માર્ગમાં કહેલ છે, પણ જે ડાહ્યા માણસે આ વિષય રસને પાછું ગર્ભાદિ ગમનને હેતુ જાણીને પિત ધર્મથી ભ્રષ્ટ ન થઈને હિંસા વિગેરે આસ્રવ દ્વારથી દૂર રહે છે, તે કે થાય, તે કહે છે. તે એકલેજ છદ્રિય મુનિ ત્રણ જગતને માનના અનીને સમ્યગ રીતે તેણે મેક્ષ માર્ગ પગ તળે ખુંદી નાંખે છે, એટલે જ્ઞાન દર્શન ચારિત્ર વડે મોક્ષ માગ સંમુખ કયો છે, તથા બીજી પ્રતિમાં “સંવિદ મ” પાઠ છે, એટલે તે છદ્રિય મુનિએ ભય જ છે, એટલે જે હિંસા વિગેરે આસ્રવ દ્વારથી દૂર રહે તે મુનિજ બુંદેલા મોક્ષ માર્ગવાળે છે. વળી બીજી રીતે મુનિ હોય તે કહે છે, જે વિષથ કષાયથી પરાભવ પામેલ છે, હિંસા વિગેરે કૃત્યમાં રક્ત છે, તે ગૃહસ્થ અથવા પાખંડી જન સમૂહ છે તેને રાંધવા રંધાવવામાં અથવા આદેશિક તથા સચિત્ત આહાર વિગેરેમાં રક્ત છે. તેવાની (દુર્દશા વિચારી) તેની સંગતિ ન કરતે, અને તેવા પાપમાં પિતાના આત્માને ન જેડત, અશુભ વ્યાપાર છોડીને, મેક્ષ માર્ગ જાણનારે મુનિ બને છે, લેકને ઉલટા માર્ગે ચાલેલા જેઈને પોતે શું કરે? તે કહે છે. પૂર્વે કહેલા અશુભ હેતુઓથી જે કર્મ બાંધ્યું છે તેનાં ઉપાદાને કારણે સંપૂર્ણ જ્ઞ પરિણા વડે સમજીને પ્રત્યાખ્યાન પરિશ વડે સર્વથા છોડે, કેવી રીતે