________________
(૨૨૮)
આ અતિ દુર્લભ મનુષ્યપણું અગાધ સંસાર સમુદ્રમાં પડેલને ખરજીવા (આગીયે કીડે) જેવું કે વીજળીના ઝબકારા જેવું થડો કાળ રહેનારૂં મળેલું છે! વિગેરે સમજવું જોઈએ.
અથવા બીજી પ્રતિમાં “દાજે ૨ કુર”પાઠ છે, તેમાં સંગ્રામ (લડાઈનું) યુદ્ધ અનાર્ય (જંગલી પણાનું) છે અને પરિષહ વિગેરેથી લડવું તે આર્ય યુદ્ધ છે, તેથી તે દુર્લભ છે. માટે હે શિષ્ય! તેની સાથે યુદ્ધ કર, તેથી તારાં બધાં કર્મના ક્ષયરૂપ–મક્ષ થોડા વખતમાંજ થશે, અને તેથી ભાવયુદ્ધ કરવા ગ્ય ઔદારિક-શરીર મેળવીને કેઈક મનુષ્ય તે, તેજ ભવે મરૂદેવી માફક બધાં કર્મને ક્ષય કરે છે, કેઈ તે, ભરત રાજા માફક (પૂર્વ ભવે આશ્રયી સાત આઠ ભાવમાં મોક્ષ મેળવે છે, અને કોઈ તે અર્ધ પુદગલ પરાવર્તન થયા પછી મોક્ષ મેળવે છે, પણ અપર (અભવી) મે નહીં જાય, શા માટે? તે કહે છે, જેમાં જે પ્રકારે આ સંસારમાં કુશલ તીર્થકરેએ પરિજ્ઞા વિવેક (પરિજ્ઞાન વિશિષ્ટતા) કેઈને કંઈ પણ અધ્યવસાય સંસારને વિચિત્ર હેતુ બતાવ્યું છે, અને તેજ બુદ્ધિમાને સ્વીકારવું જોઈએ, હવે પૂર્વે કહેલું પરિજ્ઞાનનું જુદા જુદાપણું બતાવવા કહે છે, (ભવ્ય અને અન્યપણું સ્વભાવથીજ છે. ભવ્ય કાળાંતરે પણ મેલમાં જશે, પણ અભવ્ય નહીં જાય) કઈ
.
#
૧