________________
(૨૩૧)
'
".
:
કૈારે તે કહે છે. તેજ તે ક્રમ છેડનારા કાચ વાચા અને મન વડે જીવાની હિંસા ન કરે, ન મરાવે, મારતાને ભલા ન જાણે, વળી પાપાનાં ઉપાદાનમાં પ્રવર્ત્તતા પોતાના આત્મા ને રીકે, અથવા સત્તર પ્રકારના સંયમમાં આત્માને જોકે, અથવા આ ચાર સપૂર્ણ પાળવા સયમ માફક તે આચ રણ કરે, વળી ‘નો જન્મ એટલે અસયમ કમ માં (પાપના ઉદયથી) પ્રવર્ત્તતા છતાં પ્રગલ્ભતા (ધૃષ્ટ પશુ) ન કરે, પાપના ઉદયથી છાનુ' ફુકમ કરે તેા પણ લાયમાન થાય, (પશ્ચાત્તાપ કરે) પણ ધૃષ્ટતા ન કરે (કે એમાં શું પાપ છે ?) વળી આ બતાવવાથી એમ સૂચવ્યુ કે મેક્ષ મા જાણેકે મુનિ ક્રોધ ન કરે, ન જાતિ વિગેરેના અહંકાર કરેન કપટ કરે, ન લાભ કરે, શુ' આલબીને આ કરે ? તે કહે છે. ‘કનેક્ષ માળ’ અધાં પ્રાણીનાં મનને પેાતાનુ' અનુકુળ તે સાતા (સુખ) છે. પણ બીજાના સુખ વડે પેતે સુખી નથી, તેમ પારકાના દુ: ખે દુ:ખી નહીં, તેવું જાણીને પાતે હિ'સા ન કરે, દરેક પ્રાણીના સુખને વિચારતા મુનિ શું કરે? તે કહે છે, જેના વડે પ્રશ'સા થાય તે વણું ( કીર્ત્તિ) છે. તેના અભિલાષી અંનીને બધા લાકમાં કાઇપણ જાતના પાપારભ ન કરે. અથવા 'તપસયમ વિગેરેના આરંભ પણ સંશકીતિ માટે કરે નહી, પણ પ્રવચન (જૈનશાસન)ની પ્રભાવના માટે કરે, તેવા પ્રભાવક નીચે મુજાખ છે,