________________
(૨૩૨)
प्रवचनी धर्म कथी वादीनैमित्तिक स्तपस्वी च । विद्यासिडः ख्यातः कवि रविचोद्भावका स्त्वष्टौ ॥ १२ ॥ સિદ્ધાંત ભણેલે, ધર્મ કથા કહેનાર, વાદી (ન્યાયને અભ્યાસી ) જ્યાી ( જોશી ) તપશ્ચર્યા કરનાર, વિદ્યા (ચમત્કારવાળા) સિદ્ધ મંત્રવાળા, કવિ એ આઠ ધર્મના પ્રભાવકા છે.
અથવા વણુ તે રૂપ, તેના અભિલાષી ન બને એટલે સુગધી તેલ વિગેરે ન લગાડે, કૈવા બનીને આ સદાચાર પાળે ? હો—બધાં મલ કલ'ક દૂર થવાથી એક તે માક્ષ છે, ભથવા રાગદ્વેષના રહિતપણાથી એક તે સત્યમ છે, તેમાં જેનુ મુખ ગયેલુ' છે, તથા મેક્ષ અથવા તેના ઉપાયમાં એક દૃષ્ટિ (લક્ષ્ય) રાખીને કઇપણ પાપાર'ભ ન કરે, વળી માક્ષ તથા સંયમ તરફ છે. તે દિશા, અને તે સિવાયની બીજી વિદિશા છે, તેમાંથી પ્રક૨ે તરેલા તે વિશ્વિક પ્રતીણ છે. અને એવા હોય તે આર્ભ રહિત મને, કુમાન પરિત્યાગ કરવાથી તે પાપારભના અન્વેષી ન હાય, વળી ચરણ તે ચાર છે, અને તે અનુષ્ઠાન છે. નિવિષ્ણુનું અનુષ્ઠાન કરે તે નિવિષ્ણુચારી છે, કયાંથી હોય ? તે કહે છે. પ્રજ્ઞાવતઃ વાર'વાર જન્મે તે પ્રજા (પ્રાણી) તેમાં અરત હાય, એટલે તેના આરંભથી નિવૃત હોય, અથવા મમત્વ વિનાના હોય, અને શરીર વિગેરેમાં પણ જે મમત્વ