________________
(૨૧૬) શું વાક્યની શોભા માટે છે, અથવા લેક વિત્તને બદલે લેકવૃત્ત લઈએ તે આહાર ભય મૈથુન પરિગ્રહ સંજ્ઞાવાળું લેશ્ર્વર છે. તે લેકેનું વલણ મેટા ભયને માટે છે. એવું ઉત્તમ સાધુએ જ્ઞ પરિણાવટે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે લોકોની સંસારી ચેષ્ટાઓને ત્યાગી દેવી, તે ત્યા'ગનારને શું થાય, તે કહે છે, gu –એ થોડું ઘણું દ્રવ્ય સંગ્રહ કરવાનું અથવા શરીર આહાર વિગેરેની મૂછને ન કરવાથી તે પરિગ્રહ રાખવાથી શનું દુઃખ તે સાધુને ન થાય-આના સંબંધમાં લકિક કથા જાણવા જેવી છે. એક સંન્યાસી રેજ એકેક ઘરથી સીધું લઈ સતિષથી રહેતે, કઈ બાઈને પરગામ જવાનું હોવાથી તેણે લાવી સીધું પ્રથમ આપ્યું. એમ ઘણી બાઈઓએ ચિંતા ટાળવા પ્રથમ સીધું આપવાથી સંન્યાસીને બે મણ બે થયો, તે ઉપાડવા એક નાનું ઘેડું માગી લીધું તેને છુટું મુકતાં કેઈના ખેતરમાં બગાડ કરવાથી રાજ્યના કાયદા પ્રમાણે દંડ ન ભરવાથી સંન્યાસીને ચાબખાને માર ખાવ પડે, તે વખતે સંન્યાસીને પરિગ્રહનું દુઃખ સમજાયું, અને પરિગ્રહ ત્યાગી ખરે સંન્યાસી થયે, અને બીજી બાઈને ચિંતા કરવી ન પડે, માટે સાધુ માફક ઉદર પૂર્તિનું રાંધેલું અન્ન લેવા લાગ્યા) વળી.
से सुपडिबुद्धं सूवणीयं ति नच्चा पुरिसा पर.