________________
(૨૫) કેવળ જ્ઞાનના અવલોકનવડે જાણીને તીર્થકરે કહ્યું છે, અને આ બીજું કહ્યું છે, જ આ મોનીંદ્ર પ્રવચનમાં રહેલે તા. તીર્થંકરના ઉપદેશને સાંભળવાની ઈચ્છાવાળે તે, આજ્ઞાકાંક્ષી
ગમના અનુસાર પ્રવૃત્તિ કરનારું છે. પ્ર. કણ એ છે? ઉ૦ સદ અસદુના વિવેકને જાણનારે તથા સનેહરહિત રાગશ્રેષથી પ્રમુક્ત રાતદિવસ ગુરૂની આજ્ઞામાં રહેનારા યર્નવાળા થાય તે બતાવે છે. રાત્રિના પહેલા પહેરે તથા છેલા પહોર સદાચારથી વર્તે; અને વચલા બે પહેરમાં ચોક્તવિધિઓ નિદ્રા લે, અને વૈરાગ્રાદિક (સૂત્રાર્થ-ચિંત્વન) કરે. આ પ્રમાણે રાત્રિની યતા બતાવવાથી દિવસનું પણ સમજી લેવું. કારણ કે, આદિત લેવાથી મધ્યનું અવશ્ય આવી જાય છે િર વળી સતા. સર્વકાળ ૧૮૦૦૦ ભેદવાળું શીલા અથવા સંયમ પાળે; અથવા શીળ ચાર પ્રકારનું છે. મહાવ્રતને સારી રીતે પાળવા, ત્રણ ગુણિએ પાળવી. .
પાંચ ઇદ્ધિનું દમન કરવું, કષાયને નિગ્રહ કરે. આ પ્રમાણે ચાર પ્રકારનું શીળ વિચારીને મેક્ષના અગપણે પાલન કરજે; પણ એક નિમેષ (આંખને ફરકવાને કાળ) માત્ર પણ પ્રમાદવશ ન થઈશ. પ્ર. કયે માણસ શીળને સપ્રેક્ષક થાય? તે કહે છે જે શીળનાં. રક્ષણનું ફળ (મોક્ષગમન) છે, તથા કુશીલ સેવવાનું ફળ નરકગાસન વિગેરે આગમથી જાણે છે, તે ગીતાર્થસાધુ ગામ-ઈચ્છા