________________
(૨૨૪) ઉત્તર–શ-તે શાકયાદિ સાધુ સમુદાય ને પણ પાંચ મહાવ્રત ભારના આરેપણના અભાવથી તથા તેમના અનુષ્ઠાન સાવધ વ્યાપારવાળાં હોવાથી પૂર્વોત્થાયી નથી, તેમ દીક્ષાના અભાવથી પશ્ચાત્ નિપાતા પણ નથી તેથી તે ગૃહસ્થ સમાનજ છે, કારણ કે તે બંનેમાં આસ્રવ દ્વારનું રેકાણું નથી, અથવા ઉદાયી રાજાને મારનારા વિનય રત્ન સાધુ જે કપટી ચેથે ભાંગે છે. તે જ પ્રમાણે બીજા પણ જેઓ સાવદ્ય અનુષ્ઠાન કરનારા છે. તે પણ તેવાજ છે, તે બતાવે છે. જેઓ સ્વચૂધ્યા (જૈન મતના) પાસસ્થા. (પતિત સાધુ) વિગેરે બંને પ્રકારની પરિજ્ઞા વડે લેક સ્વરૂપને જાણી (વ્રત સમજીને લેઈને) પાછા રાંધવા રંધાવવા માટે તેજ લેક (ગ્રહ)ને આશ્રયે રહે છે, અથવા ગૃહસ્થને શોધે છે તેના ઉપર મમત્વ કરી આધાકમાં આહાર લે છે) તેઓ પણ ગૃહસ્થ સરખાજ જાણવા, આ પિતાની બુદ્ધિથી નહીં. પણ શાસકારનું વચન છે, તે બતાવે છે. -: एयं नियाय मुणिणा पवेइयं, इह आणाकखी पंडिए अणिहे, पुधावररायं जयमाणे, सया सीलं सुपेहाए सुणिया भवे अकामे अझंझे, इमेण चेर सुमाहि, किते जुझेण बज्झो ? ॥ सू० १९३॥
–જે ઉત્થાન નિપાત વિગેરે પૂર્વે બતાવ્યું, તે