________________
(૨૨૨)
શિષ્યને કહ્યું કે આ પ્રમાણે પરમ કારૂણ્યથી ભીંજાયેલા હૃદયવાળા અને પરહિતને એક ઉપદેશ દેનારા શ્રી વીર વર્ધમાન સ્વામીએ અમને કહ્યું છે. આ પ્રશ્ન-ક માણસ એવી ક્રિયા કરનારે થાય? તે કહે છે.
जे पुव्वुठाई नो पच्छा निवाई, जे पुबुहाई पच्छा निवाई, जे नो पुबुद्धायी नो पच्छा निवाई सेऽवि तारिसिए सिया, जे परिन्नाय लोगमन्ने કાંતિ દૂ૦ ૧૧૨ /
જે કેઈએ સંસારને (અસ્થિર) સ્વભાવ જાણવાવડે ધર્મ ચરણમાં એક તત્પર મનવાળો બનીને પ્રથમથી દીક્ષાના અવસરે સંયમ અનુષ્ઠાન કરવાને તૈયાર થએલે હેય તે પૂર્વોત્થાયી છે, અને પછીથી શ્રદ્ધા તથા સંવેગથી વિશેષથી વધતા પરિણામવાળે હેય, તે તે ચારિત્રથી ભ્રષ્ટ થતું નથી, (પડવાના સ્વભાવવાળે તે નિપાતિ છે. એટલે ચારિત્ર લેઈને નિપાત કરે તે નિપાતી છે, આ નિપાતી ને હોય તે નિપાતી કહેવાય છે એટલે સિંહ પણે ઘરથી નીકળી દીક્ષાલે, અને લીધા પછી સિંહ માફક પાળે, તે ગણધર ભગવંત જેવા પહેલા ભાગમાં સાધુ જાણવા,
બીજો ભાગે સૂત્ર વડે બતાવે છે, પહેલાં ચારિત્ર લે તે પૂર્વોત્થાયી પછી કર્મ પરિણતિના વિચિત્ર પણાથી તેવી ભવિતવ્યતાના કારણે નાદિષણ માફક પડી જાય (ચારિત્ર