________________
(૨૨૩ )
ગાઢામાહિલ માફક સમ્યગ
મુકી દે) અને કાઈ તે દનથી પણ દૂર થાય.
ત્રીજા ભાંગામાં અભાવ હોવાથી લીધેા નથી, તે આ છે, તે નોપુન્દ્વાથી ઋાનિવાર્તા ' એટલે પૂર્વે દીક્ષા લે, તે પછી નિપાત કે અનિપાત કહેવાય. ધમ વાળા હાય, તા ધર્માંની ચિ'તા કહેવાય, પણ દીક્ષા લીધાનેજ નિષેધ હાય તે દીક્ષામાં રહયા, કે ગયા, તેની ચિતાજ તે સંબધી દૂર રહી, ચોથા ભાંગા બતાવે છે.
જેણે પૂર્વે દીક્ષા લીધી નથી; તે પાછળથી પડતા નથી. તે અવિરત એટલે, ગૃહસ્થ જાણવા; તેને સમ્યગ વિરતિના અભાવથી પાતે દીક્ષા લેતા નથી; અને દીક્ષા લીધા પછીજ પડવાના સંભવ થાય; પણુ, દીક્ષા લીધા વિના તેને સભવ ન હાવાથી પડતા નથી; અથવા તે ભાંગામાં શાક્ય મત વિગેરેના સાધુઓ જાણવા. કારણકે, તેમનામાં ચારિત્ર લેવુ' અને મુકીદેવુ'; એ જૈન રીતિએ અનેનો અભાવ છે.
શકા——ગૃહસ્થા ચોથા ભાંગામાં છે તે ખેલવુ' ગ્ય છે, કારણકે, તેમનામાં સાવદ્ય-અનુષ્ઠાન છે, અને દીક્ષા ન લેવાથી મહાવ્રતને લેવાની પ્રતિજ્ઞારૂપ-મદીર (મેરૂ) પર્વતના આરોપ ( ચડવા )ના અભાવથી પડવાના અભાવ છે. પણ શાકય મત વિગેરેને દીક્ષા લેવાથી પડવાના સ‘ભવ છે, તો કેવી રીતે પડવાના અભાવ ન હોય ?