________________
(૨૧૫)
કહેશે તે, અમને પણ તે સમાન જ છે. તે પછી, દિગઅર (નગ્નપણના) આગ્રહને કદાગ્રહ શામાટે જોઈએ?
હવે, જે અલ્પ (ડ) વિગેરે પણ પરિગ્રહ રાખે છે, અને અપરિગ્રહપણાને અભિમાન રહે છે, તેમને બહાર શરીર વિગેરે મિટા અનર્થને માટે થાય છે, તે બતાવે છે પત્ત તે એ અલ્પબહુપણ વિગેરેના પરિગ્રહ વડે કેટલાકને પરિગ્રહપણું નરકાદિ ગમનના હેતુ પણાથી અથવા બધાને તેને અવિશ્વાસ થતા હોવાથી મહાભય રૂપ થાય છે, કારણકે આ પ્રકૃતિ (સ્વભાવ) પરિગ્રહની છે, અથવા તે પરિગ્રહ ધારી પતે બધાથી ચમકે છે. (કે મારે પરિગ્રહ કેઈ ન લેઈ લે) અથવા દિગંબરને આ શરીર નભાવવા આહારદિક લેવા બીજુ અલ્પ પાત્ર વકત્રાણ (કપડું) વિગેરે રૂપ ધર્મોપકરણના અભાવથી ગૃહસ્થના ઘરમાં આહાર વાપરતાં સમ્યગ ઉપાયના અભાવથી અવિધિએ અશુદ્ધ આહાર વિગેરે ખાતાં કર્મ બંધથી ઉત્પન થએલ મહા ભયને હેતુ હેવાથી મહાભય છે, તથા આ ધર્મ શરીરને બધી રીતે આછાદન (ઢાંકવા) ના અભાવથી બીભત્સ હોવાથી બીજાઓને મહાભય રૂપ છે.
આ પ્રમાણે પરિગ્રહ મહાભય છે, તેથી કહે છે કે -અસંત લોકનું અલ્પ વિગેરે વિશેષવાળું દ્રવ્ય તેમને મહાભય રૂપ છે, (સૂત્રમાં ચ શબ્દ પુનઃ ના અર્થમાં છે,