________________
(૨૧)
સૂર્યોદય થાય, તે ધ્રુવ કહેવાય, પણ શરીર તેવું ન હોવાથી અધ્રુવ કહેવાય છે, તથા અપ્રચુત (નાશ ન થાય) અનુત્પન્ન ( ઉત્પન્ન ન થાય) એવા એક સ્થિર સ્વભાવવાળું ફૂટની અંદર નિત્ય રહેલું છે, તે નિત્ય કહેવાય, પણ તેવું - નિત્ય શરીર નો હેવાથી અનિત્ય છે, તથા તેવા તેવા રૂપ
વડે પાણીની ધારા માફક શાસ્વત હોય તેવું શરીર ન હવાથી અશાસ્વત છે, તથા ઈષ્ટ અનુકૂળ આહારના ભેજનથી ધતિ ઉપષ્ટભ વિગેરેમાં ઔદારિક શરીર વર્ગણના પરમાણુને ઉપચયથી ચય તથા ઘટવાથી અપચય છે એવા ધર્મવાળું હવાથી ચયાપચયિક છે, એથી જ વિવિધ પરિણામ વાળું છે, તેથી તે વિપરિણામ ધર્મવાળું છે, જે આવી રીતે શરીર નાશવંત છે, તે તે શરીર ઉપર શું અનુબંધ (મમત્વ) હોય? અને કઈ રીતે મૂછ હોય? તેથી આ શરીરે વડે કુશલ (ધર્મ) અતુ ન વિના બીજી કઈ પણ રીતે સફળતા નથી, તે કહે છે.
પાક આ રૂપસંધિ (ગ્ય અવસર) ને જુઓ! કે નાશવંત ધર્મથી ઘેરાયેલું આ ઐદારિક શરીર છે. તેમાં પાંચે ઈદિયેની સંપૂર્ણ શક્તિના લાભને અવસર છે, અને તે દેખીને જુદા જુદા રેગેથી ઉપ્તન્ન થયેલા સ્પર્શીના દુકાને ઉત્તમ સાધુ સહન કરે આ પ્રમાણે (હૃદયચક્ષુથી) દેખનારને શું થાય, તે કહે છે,