________________
(ર૦૭) જીવ પણ જાણવા, અને દરેક સંજ્ઞી પ્રાણીને, જી જીદ સંકલ્પ હોવાથી તેને કાર્યરૂપ કર્મ પણ જુદું જ છે, અને તેના કારણરૂપ દુઃખ પણ જુદા રૂપવાળું છે, અને કારણ ભેદ થાય તે અવશ્ય કાર્ય ભેદ થાય છે, તેથી પૂર્વે કહેલું ફરીયાદ કરાવીને કહે છે, gો દુખના ઉપાદાનના ભેદથી પ્રાણીઓનું દુઃખ પણ જુદું જુદું બતાવ્યું કારણ કે બધા પ્રાણીઓને પિતાનાં કરેલાં કર્મ ભેગવવામાં ઈશ્વર (સમર્થ)પણું છે, પણ બીજાનું કરેલું પિતે ન ભેગવે, આવું માનીને શું કરે? તે કહે છે, જે-તે અનારંભ જીવી સાધુ પ્રત્યેક પ્રાણીના સુખ દુઃખના એષ્યવસાયને જાણનારે જુદા જુદા ઉપાચ વડે પ્રાણીઓની હિંસા ન કરતે તથા જુઠું ન બેલિતે, (સંયમ પાળે) તેમ તું પણું જે (સૂત્રમાં પ્રાકૃતના અથવા આર્ષ વચનથી “પો લેપ થયો છે. એ પ્રમાણે પર સ્વમાં પણ જ્યાંપદ ન લીધું હોય ત્યાં લેવું) આવી રીતે જીવ હિંસા ન કરનારે બીજી શું કરે તે કહે છે, દોતે પાંચ મહાવ્રતમાં સ્થિર રહીને જે પ્રમાણે સંયમ પાળવાની પ્રતિજ્ઞા લીધી છે. તે પ્રમાણે પાળવામાં ઉદ્યમ કરે, અને પરિષહ ઉપસર્ગો આવતાં તેનાથી થતા શીત ઉષ્ણ વિગેરે સ્પર્શ અથવા દુઃખના સ્પર્શ આવે તેને સહન કરી આકુલ ન થાય, પણ સંસાર અસાર છે. વિગેરે જુદી જુદી ભાવનાએ વડે (ધમમાં) પ્રેરે, અને પ્રેરણા તે સમ્યફ પ્રકારે સહેવું. પણ તેખ હવાથી આત્માને