________________
(૨૦૬)
રિક છે, તેના આ વત્તમાનના સમય (ક્ષણ) સુખમાં કે દુઃખમાં વીત્યા. અને ભવિષ્યમાં વીતશે. તે દરેક ક્ષણુ શોધવાના સ્વભાવ છે, તે અન્વેષી કહેવાય છે, અને તે સદા અપ્રમત્ત રહે છે, આચાય કહે છે કે આ તું નથી કહેતા પણ તમને આ કહેલા મેક્ષ માર્ગ આ પુરૂષોએ કહેલે છે. એટલે બધા ત્યાગવારૂપ ધર્મ ( કુતીથ વિંગેરે )થી દૂર રહી મક્ષ કિનારે પહોંચેલા એવા તીર્થંકર ગણધર એ પ્રકથી પૂર્વ કહેલા છે, વળી તીથ કરાએ પૂર્વે કહેલે અને હવે કહેવાતા માર્ગ કહા છે, એટલુંજ નહિ પણ તે પ્રમાણે વવાનુ છે. તે કહે છે. ટ્વિસ'ધિ (અવસર) મળેલા જાણીને ધમ ચરણ માટે તૈયાર થએલે તું (સાધુ) એક ક્ષણમાં પણ પ્રમાદ ન કરીશ. વળી બીજી' શું સમજવાનું છે ? તે કહે છે નાળિશુ-દરેક પ્રાણીનુ' દુઃખ અથવા તેનું મૂળ કારણ કમ જાણીને તથા મનને પ્રસન્ન કરનાર સુખ જાણીને તું પ્રમાદી ન થઇશ. વળી દરેક જીવને દુઃખ અથવા કમ જુદું છે, એટલુ જ નહિ પણ કનું મૂળ કારણુ અધ્યવસાય પણ દરેક પ્રાણીના જુદાજ છે, તે બતાવે છે, પુઢો—જેના અભિપ્રાય પ્રથમ્ છે તે પ્રથક્ હદવાળા કહેવાય છે. એટલે જુદી જુદી જાતના બંધના અધ્યવસાયના સ્થાનવાળા છે. તેઓ કુદ—તે આ સ'સારમાં અથવા સંજ્ઞાવાળા સની લાકમાં મનુષ્યા છે. અને તેજ પ્રમાણે ખા