________________
(૨૪)
एस मग्गे आरिहेहिं पवेइए, उहिए नो पमायए, जाणित्तु दुक्खं पत्तेयं सायं, पुढो छंदा इहमाणवा पुढो दुक्खं पवेइयं से अविहिंसमाणे अणक्य माणे पुटो फासे विषणुन्नए (सू० १४६) - આ મનુષ્ય લેકમાં જેએ કેટલાક મનુષ્ય આરંભ રહિત જીવનારા છે, અહીં આરંભ એટલે સાવધ અનુષ્ઠાન અથવા પ્રમાદીપણું છે કહ્યું છે કે, आदाणे निक्खे वे, भासुस्सग्गे अठाण गमणाई ॥ सव्वो पमत्त जोगो, समणस्सवि होइ आरंभो ॥१॥
કઈ પણ વસ્તુ લેવી કે મુકવી, બેલવું, મલ પર, સ્થાનમાં રહેવું. અથવા જવું આવવું, આ બધું કાર્ય સાધુ જે પ્રમાદથી કરે, તે તેને આરંભ ને દોષ) લાગે છે, પણ તેથી ઉલટું તે પ્રમાદ ન કરે, તે અનાભી કહેવાય છે, તેવું નિરારભ જીવન ગુજારે, છે, તેવા સાધુએ સમરત આરંભથી નિવૃત થએલા છે, અને જે ગૃહસ્થીઓ પુત્ર કલવ કે પિતાના શરીર વિગેરેના રક્ષણ માટે આરંભ કરે છે, તેમના ઉપર જીવન ગુજારે છે, તેને ભાવાર્થ આ છે, કે સાવધ અનુષ્ઠાન કરનાર ગૃહસ્થ છે, તેમના આશ્રયે પિતાના દેહને નિર્વાહ કરવાવાળા અનારભ જીવનવાળા તે સાધુએ હેય છે, જેમ કાદવના આધારે રહેલ છતાં કમળ