________________
(૨૨) છું, એટલે પતિત સાધુ પણ એજ પ્રમાણે છે કે હું ચારિત્ર પાછું છું, અને તે પ્રમાણે ન પાળવાથી કર્મ વડે લેપાય છે, અને તે સાધુ વેષધારી મોઢેથી પિતાને સાધુ એલતે આસમાં વતે છતાં આજીવિકાના ભયથી કેવી રીતે વર્તે છે. તે કહે છે, –મને બીજા કેઈ પાપ, કરતાં ન દેખે, એથી તે પાપ છાનાં કરે છે, અથવા તે અજ્ઞાનથી અથવા પ્રમાદના દેષથી પાપ કરે છે. વળી સંય–સતત ( નિરંતર) મેહનીય કર્મના ઉદયથી અથવા અજ્ઞાનથી મૂઢ બનેલે શ્રત અને ચારિત્ર ધર્મને જાણ નથી, એટલે તેને ધર્મ અધર્મને વિવેક નથી, જે આમ છે, તે શું કર્યું તે કહે છે;
ગદા–વિષય કષાયથી આd (પીડાયેલા) બનીને તેઓ આઠ પ્રકારનાં કર્મ બાંધવામાં કેવિદ (કુશળ) છે. પણ ધર્મ અનુષ્ઠાનમાં કુશળ નથી, એવું ગુરૂ સાંભળનાર ભવ્ય અને આશ્રયી કહે છે.) હે જંતુઓ ! હે મનુષ્ય ! તમે જુઓ ! (મનુષ્ય ધર્મ કરવાને એગ્ય હોવાથી મનુજ શબ્દ લીધેલ છે) હવે કયા મનુષ્ય નિરંતર ધર્મને ન સમજતાં કર્મ બંધમાં કુશળ છે,? તે કહે છે. .
જે ગવરાજે કઈ (ચેકસ અમુક એમ નહીં) પણ પાપ અનુષ્ઠાનથી વિરક્ત (નિવૃત્ત) ન હોય, તેઓ જ્ઞાન દર્શન ચારિત્ર જે મેક્ષ માગે છે, તેજ વિધા છે.