________________
*
(૨૦૦૧) અપમાન કરે તે તે બહુ ફેધવાળ બને, તથા કઈ તપ વિગેરેના કારણે વંદન કરે તે બહુમાનવાળે (અહંકારી) બને. તથા કુરૂકુચાદિ (કુચેષ્ટા) તથા કલ્ક (બેટી) તપ
શ્યા કરીને બહુ ટપટી બને અને આ બધું કૃત્ય આહાર વિગેરેના લેભથી કરે માટે તે બહુ લોભી બને, અને તેજ કારણથી બહુ રજવાળે એટલે બહુ પાપરૂપ કર્મ રજવાળે અથવા આરંભ વિગેરેમાં બહુ રકત બને તેથી બહુરત કહેવાય છે, તથા નટની માફક ભેગે (સંસારી સુખ) લેવા બહુવે ધારણ કરે તે બહુ નટ કહેવાય. તે જ પ્રમાણે ઘણા પ્રકારે શઠપણું કરે તેથી બહુ શઠ કહેવાય, તથા સંસારી કૃત્યના ઘણુ વિચારે કરે તેથી બહુ સંકલ્પી (સંક૫વાળ) કહેવાય, એજ પ્રમાણે ચાર વિગેરેની પણ એક ચર્યા (અપ્રશસ્તમાં) જાણવી, આવી રીતને હેય તેની કેવી અવસ્થા થાય, તે કહે છે.
ગાજa વિગેરે–આસ્ત્ર તે હિંસા વિગેરે છે, તેમાં સત (સંગ) રાખે તે આસ્રવ સકત કહેવાય, અર્થાત, હિંસા વિગેરે પાપ કરનારે હાય,
ત્રિરં–તે કર્મ–તેના વડે અવચ્છિન્ન છે. એટલે કર્મથી અવષ્ટબ્ધ (લેપાય) છે. આવી રીતે અનેક દુર્ગણવાળા હેય, છતાં પણ પિતે (લેકેને ઠગવા) શું કહેતે કહે છે.
રિ–ધર્મ ચરણ ચારિત્ર) માટે હું ઉદ્યમ કરનારે