________________
(૨૦૮)
દુખી ન માન. (વ્યાકુલ ન થવું, પણ જે સમભાવે રહી પરીષહેને સહે, તેને શું ગુણે થાય, તે કહે છે, ___ एस.सामिया परियाए वियाहिए, जे असत्ता पावहिं कम्मेहिं उदाहु ते आयंका फुसंति, इति उदाहु धीरे ते फामे पुटो अहियासइ, से पुन्धि पर्य पच्छापयं भेउर धम्म विद्धंसण धम्मम धुवं अणिइयं असासयं चयावचइयं विपरिणाम धम्म, પારણાં વાર્ષિ (G૦ ૨૪૭)
પૂર્વે કહે જે પરીષહાને પ્રણેક (સહેનારે) સમ્યક અથવા શમિતા શમના ભાવવાળ પર્યાય તે ચારિત્રને ગ્રહણ કરીને સમ્યફ પર્યાયવાળે બને અથવા શમિતા (શાંત સ્વભાવી) દીક્ષાવાળ બને તેજ સ્તુત્ય થાય છે પણ બીજે નહિ, આ પ્રમાણે પરીષહ અને ઉપસર્ગમાં અભ્યપણું બતાવીને હવે વ્યાધિની સહનશીલતા બતાવે છે. બે ગણત્તા એટલે જેમણે કામવાસનાને દૂર કરી તૃણ અને મણિ તથા માટીનું ઢેકું તથા સેનામાં સમાન ભાવ ધારણ કર્યો છે, તેવા સમતાને પામેલા મુનિએ પાપ કમાં અસકત એટલે પાપના ઉપાદાનના અનુષ્ઠાનથી દુર રહેલા છે, તેમને કદાચિત આતંક તે શીધ્ર જીવને પણ દુર કરે તેવા જીવ લેણ ળ વિગેરે વ્યાધિઓ પીડા કરે, ત્યારે તેઓ શું કરે? તે કહે છે. અને આ કહેનાર કેણુ છે તે પણ