________________
(૧૮૯) વિગેરે તે નિયતાનાં કૃત્ય કરે છે, હિંસા જૂડ વિગેરે જે બીજા લેકેને આશ્ચર્ય પમાડે તેવાં મહાન પાપ અથવા અત્યારે પાપ સ્થાનને તે બાલ જીવ કરે છે, (આત્મને પદ ક્રિયાપદ લેવાથી પિતાને માટે તે કરે છે,) તેનું ફળ બતાવે છે, દૂર કર્મના વિપાકથી મેળવેલા ખવડે શું કરવું? એમ વિચારમાં મૂઢ બને કયા કૃત્યથી મારૂ આ દુખ દૂર થશે, એમ મેહથી મેહિત થયેલે વિપયસ (ઉલટ રસ્તે) પામે છે, એટલે તે મૂઢ જે પ્રાણીની વાત વિગેરે પાપકૃત્યે જે દુખ મળવાનાં કારણે છે, તેજ હિંસાના કૃત્ય પાપ દૂર કરવા માટે ફરી કરે છે! વળી જાઓ મેહ અજ્ઞાન છે, અથવા મેહનીય કર્મ છે, તે મિથ્યાત્વ કષાય વિષયને અભિલાષ રૂપ છે, તેના વડે મૂઢ થયેલ નવાં અશુભ કર્મ બાંધે છે, તેનાથી ગર્ભમાં જાય છે, પછી જન્મ બાલાવસ્થા કુમાર વન બુઢાપ વિગેરે તેને મળે છે, વળી તે વિષય કષાય વિગેરેથી કર્મ નવાં બાંધીને માયુના ક્ષયથી મરણ પામે છે, આદિશબ્દથી પાછા ગર્ભ જન્મ વિગેરે મેળવે, એમ જાણવું. પછી તે નરક વિગેરેનાં દુઃખ પામે છે, તે કહે છે. ચિ. ઉપર ' કહેલા મોહ કાર્ય તે ગર્ભ મરણ વિગેરેમાં વારંવાર અનાદિ અનંત ચાર ગતિરૂપ સંસાર કાંતારમાં તે જીવ બ્રમણ કરે છે, પણ તેનાથી મુક્ત થતું નથી, ત્યારે કેવી રીતે ભ્રમણ