________________
(૧૫) બતાવે છે, પણ સાવદ્ય આરંભમાં પડેલા ગ્રહોમાં શરીર નિર્વાહ માટે રહેતે જૈનેતર કે પાસથે સાધુપણુ આરંભ જીવી હેય, તે પૂર્વે બતાવેલ દુઃખને ભાગી થાય, વળી ગૃહસ્થ કે જેનેતર તે દૂર રહે, પણ જે સંસાર સમુદ્રથી તરવારૂપ સમ્યકત્ર રત્ન મેળવીને મોક્ષનું એક કારણ વિરતિ પરિણામ પામીને પણ જે પાપકર્મના ઉદયથી ચારિત્રને પુર ન પાળે તે તે પણ સાવધ અનુષ્ઠાન કરનારે બને છે, તે કહે છે ઘર આ અર્હત્ પ્રણીત સંયમ મેળવીને રાગદ્વેષથી વ્યાકુલ બનેલે અંદરથી તપતે અથવા ઉત્કંઠા કરતે વિષયની આકાંક્ષાથી રમે છે, ? કેમની સાથે ? ઉત્તર-પાપ કૃવડે વિષય રસ લેવા સાવદ્ય અનુષ્ઠાનમાં ચિત્ત લગાડે છે, શું કરતે? ઉત્તર-ચણા કામાગ્નિ અથવા પાપકર્મથી બળતે જે કે સાવધ અનુષ્ઠાન અશરણ છે, છતાં તેનું શરાણ લેતે ભાગની ઈચ્છાવાળે અજ્ઞાન અંધકારથી છવાયેલી દષ્ટિવાળે (કામાંધ બનેલ) વારંવાર અનેક દુઃખને અનુભવે છે, ગૃહસ્થ કે જૈનેતર દુર રહે, પણ પ્રવજ્યા (દીક્ષા લેઈને પણ કેટલાક વેષ વિડંબકે દુરાચારને આચરે છે, તે બતાવે છે, જે આ મનુષ્ય લેકમાં કેટલાક એકલા કરે છે, (ચરાય તે ચરણ અથવા ચર્યા, એકલાની ચર્ચા છે. એક ચર્યા) તે એકલવિહારીપણું પ્રશસ્ત અપ્રશસ્ત એમ બે ભેદે છે, તથા તે દ્રવ્યથી ભાવથી એમ બે ભેદે છે, તેમાં દ્રવ્યથી
૨