________________
હે એકાંત ધર્મ સ્કત મનુષ્ય? તમે દેખે? (રૂપમાં બહુવચને લેવાથી આદિ શબ્દને અર્થ થાય છે, એટલે રૂપઆદિ) કે રૂપ વિગેરે ઇંદ્રિના રસ જે ખાસ કડવા ફળ આપનાર અસાર છે, તેમાં થયેલા અથવા સંસાનરમાં પડેલા જ સ્વાદ લઈને પછી દુઃખ ભેગવવા નરક વિગેરે પીડા સ્થાનમાં ગયેલા છે, તે પ્રાણીઓને જુએ? ( કોઈને નરક ઉપર વિશ્વાસ ન હોય તે કસાઈખાનામાં પશુ પક્ષીઓને ગળે છુરી ફરતી દેખે, કે તે પશુ પક્ષીઓ આવી દશામાં પડવાનું શું કારણ છે, તથા પશુને મારનારા મરાવનારા માંસને સ્વાદ કરનારાની શું દશા થશે, તે પણ વિચારે?) તે વિષય રસના વાદુએ ઇક્રિઓને વશ થઈ શું ફળ મેળવે તે કહે છે, ત્યારે. આ સંસારમાં ઇદ્રિયથી પરવશ થયેલે મૂઢ બનીને કર્મની પરિણતિરૂપ અને વારંવાર તેવા તેવા સ્થાનમાં તે ભેગવે, પાઠાંતરમાં હત્યમો છે, આ સંસારમાં મેહ તે અજ્ઞાન અથવા ચારિત્ર મોહમાં વારંવાર મૂઢ બને છે, કેણ? ઉત્તર-ભણી-જે કોઈ ગૃહસ્થ આ લેકમાં પેટ ભરવા પાપ આરંભ કરનારા છે તેઓ (બીજાને દુઃખ દેઈને) પિતે પાછાં તેવાં દુઃખ મેળવે છે, વળી તે ગૃહસ્થને આશ્રય કરીને રહેલ અરિંભ કરનાર કરનારે અનુમોદનારે જનેતર કે પાસ વેષ વિડંબક સાધુ છે, તે પણ ગૃહસ્થ માફક દુ:ખ ભોગવે છે, તે