________________
(૧૮૭) સુખને અથી તે કેમેને ત્યજ નથી, અને વિષય રસ ન છેડ વાથી પાછે મરણના મુખમાં જાય છે, તેથી જન્મ જરા મરણ રેગ શેકથી ઘેરાયેલે સુખથી દૂર રહે છે, તે અધિક વિષય રસીયાને મૃત્યુના મુખમાં પડતાં શું થાય છે તે કહે છે, “રેવ. વિગેરે” પછી તે વિષય સુખના કિનારે આવતેજ નથી તેને અભિલાષ હૃદયમાં રહેવાથી કામ વાસનાને ન ત્યાગવાથી સંસારથી દૂર નથી થતું, અથવા જેને અધિક વિષય આસ્વાદ છે તે કર્મની અંદર છે કે બહાર છે! ઉત્તર “ત્રણે.” તે છવકર્મના મધ્યમાં ભિન્નગ્રંથી હેવાથી નથી; કારણકે, ભવિષ્યમાં તેનાં કર્મ અવશ્ય ક્ષય થશે તેમ દૂર પણ નથી; કારણકે, કેટીકેટી (કેડાછેડી) સાગરેપમમાં ઓછું એવી તેની સ્થિતિ છે, પૂર્વે કહેલાં કારણોથી ચારિત્રની પ્રાપ્તિમાંજ તે કર્મની અંદર નથી તેમ દૂર નથી. એમ બેલિવું શક્ય છે. (ચારિત્ર આત્મામાં એકવાર ફરહ્યું હોય તે, તેને મોક્ષ થાય છે, અથવા જેણે આ પ્રાણનું લેવારૂપ કર્મ ન કર્યું, તે સંસારના અંતર્ભત છે. કે બહાર વર્તે છે.! તેવી શંકાનું સમાધાન કરે છે, તે જીવ રક્ષક સાધુનાં ઘાતિકર્મો ક્ષય થવાથી કેવળી તે સંસારના મધ્યમાં નગણાય, તેમ દૂર પણ નથી, કારણ કે ચાર અઘાતિકર્મ બાકી છે, આ (કેવળીને આશ્રયી છે) જેણે ગ્રંથી ભેદ કરીને દુષ્માપ્ય એવું સમ્યકત્વ પ્રાપ્ત કર્યું