________________
(૧૭૭), - ત્રીજા ઉઘેરામાં પૂર્વે કહેલે અવિરત જ્યારે પરિગ્રહ ત્યાગે ત્યારે અપરિગ્રહવાળો મુવી બને છે, અર્થાત્ કામ-. ગની વાસનાથી દુર રહે, તે મુની છે, તે આમાં બતા-. વેલ છે.
- ચોથા ઉદ્દેશામાં અવ્યક્ત (અગીતાર્થ) ને સૂત્રઅર્થ ભણ્યા વિના તથા સ્વાર્થ પરિણમ્યા વિના એકલે ફરવાથી દુખે ગવવાં પડે છે. તે બતાવ્યું છે.
પાંચમામાં હૃદની ઉપમાએ મુની એ થવું, એટલે જલ ભરેલો હૃદ (હેજ ) પાણી ન ઝરી જાય, તે પ્રશંસવાંરોગ્ય છે તેમ જ્ઞાનદર્શન ચારિત્રથી સદા સાધુ ભરેલો હોય, અને વિસરી ન જાય, તથા તે ત૫ સંયમ ગુણિ તક્ષ નિઃસંગતા રાખે, તે તે શેભે છે, એમ બતાવ્યું છે. - છઠ્ઠા ઉદેશામાં ઉન્માર્ગ (કુમાર્ગ)નું વજન છે એટલે કુદષ્ટિ તથા રાગદ્વેષ છોડવાનું બતાવ્યું છે, આ પ્રમાણે ત્રણ ગાથાને અર્થ થયો, નામ નિષ્પન્ન નિપામાં બે પ્રકારે નામ છે. તે આદાન પદ વડે નામ છે, તથા ગણું પણુથી છે તે બંનેને નિયંતિકાર કહે છે. आपाण पएणावंति गोण्ण नामेण लोगसारुत्ति । लोगस्स यसारस्स य चउको होहनिक्खेवो॥२३९॥
. ( પ્રથમ જે ગ્રહણ કરાય, તે આદાન છે. તેની સાથે પદ શબ્દ જોડતાં આદાન પદ થયું અને તે કરણું ભૂત