________________
દેખનારને તે તે વસ્તુ ઉપર મોહ ન કહેવાથી મમતા છુટી જવાથી તેવા પશ્યક (કેવળ જ્ઞાની) ને કર્મભનિત ઉપાધિ ભવિષ્યમાં મળવાની નથી, તે પ્રમાણે હું પણ કહું છું. પણ આ હું મારી બુદ્ધિથી કહેતા નથી, સૂવાનુગમ કા. એ ઉદેશ સમાપ્ત થ, નય વિચાર તેમાંજ થોડે બતાવી દીધું છે. શું સમ્યકત્વ નામનું અધ્યયન સમાપ્ત થયું. (ટીકાના સ્લેક ૨૦ થયા.)
લેકસાર” નામનું પાંચમું અધ્યયન, - શું અધ્યયન કહ્યા પછી હવે પાંચમું અધ્યયન કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા અધ્યયનમાં સમ્યકત્વનું સ્વરૂપ બતાવ્યું અને તેની અંદર જ્ઞાન રહેલું છે, એ સમ્યકત્વ તથા જ્ઞાનનું ફળ ચારિત્ર છે, અને ચારિત્રજ મેશનું અંગ પ્રધાનપણે છે, તેથી તે લેફિકમાં સારા, છે. તે ચારિત્રનું પ્રતિપાદન કરવા માટે આ અધ્યયન છે. આવા સંબંધથી આવેલા. “આ કસાર અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગદ્વાર થાય છે, તે પ્રથમ ઉપમ દ્વારમાં અર્થાધિકાર બે પ્રકારે છે. અધ્યયનને વિષય પહેલા અધ્યયનમાં ક છે, અને ઉદ્દેશાને નિયુક્તિકાર સાઓ વડે કહે છે. हिंसग विसयारं भग, एम वरूति नमुणी पदमगमि।