________________
(૧૭) विरओ मुाणीति बिइए, अविरयवाई परिग्गहिओ
રા सहए एसो अपरिग्गहो, यनिविन कामभोगोय । भव्यत्तस्सेग चरस्स, पचवाया च उत्थंमि ॥२३७॥ हरओ वमो यतव संयम, गुत्ती निस्संगयाय पंचमए उम्मंग वजणा छटुगंमि, तह राग दोसेय ॥१३८॥
| હિંસક તે હિંસા કરનારે, તથા વિષયો માટે આરંભ કરતે તે વિષયારંભક, તે બંને સાથે લેતાં હિંસક તથા વિષયારંભક છે એટલે જે સાધુ પ્રાણીઓની હિંસા કરે, અને વિષય સુખ લેવા સાવદ્ય આરંભ (સ સારી જે કરે, તે મુની ન કહેવાય, (વ્યાકરણના નિયમ પ્રમાણે સમાસ તથા વિગ્રહ ટીકામાં બતાવ્યા છે. કે જેથી શબ્દને અર્થ તથા ઉત્પત્તિ સમજાય) તથા વિષય સુખના માટે એકલેજ વિચરે, તે એક ચર છે, તે પણ મુની ન કહેવાય આ ત્રણ અધિકાર હિંસક, વિષયારંભ અને એકચર છે તે પહેલા ઉદ્દેશામાં છે. - બીજા ઉદ્દેશામાં હિંસાદિ પાપસ્થાનથી જે દુર રહે, તે વિરત મુનિ થાય, તે અર્થાધિકાર છે, વદન શીલ તે વાદી, પણ જે અવિરત વાદી હેય, તે પરિગ્રહ રાખનારે બને છે, તે આ બીજા ઉદેશામાં બતાવશે. .