________________
(૧૮૪),
ચંતન કરવું તે પ્રથમ લક્ષણરૂપ-સંયમ પણ વિદ્યમાન છે. તેથી, આ પ્રમાણે જીવ અને પરમપદ વિદ્યમાન છે, તે (મેક્ષમાં) શંકા દૂર કરીને જ્ઞાનાદિક-સારપદને મેળવવા દઢ પ્રયત્ન કરે. તેનાથી પણ અપર અપર (ચઢત) સાર તથા શ્રેષ્ઠગતિ છે. એવું બતાવી ઉપક્ષેપ કહે છે – लोगस्सउ कोसारो ?, तस्स य सारस्स को हवा
પાર ?! तस्स य सारो सारं, जह जाणसि पुच्छिओ साह
રકકા ચઉદ રાજપ્રમાણને જે લેક છે, તેને શું સાર છે? તે સારને શું સાર? તે સારને શું સાર? જે એ તમે જાણતા હે તે, હું પુછું છું માટે કહે. लोगस्त सार धम्मो, धम्मपि य नाणसारियं विंति। नाणं संजम सारं, संजम सारंच निव्वाणं ॥२४५॥ આ બધા લેકને સાર ધર્મ છે, ધર્મને સાર જ્ઞાન છે, જ્ઞાનને સાર સંયમ છે, સંયમને સાર નિર્વાણ છે. આ પ્રમાણે નામનિ કો. હવે, સૂવાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે કહે છે –
आवंती केयावंती लोयंसि विप्परामुसंति अट्ठाए अणद्वाए, एएसु चेव विपरामुसंति, गुरु से कामा,