________________
(૧૮) સાધ્ય છે, અથવા તેને થતી ઈચ્છા વૈષ પ્રયત્ન વિરે કાર્યોના અનુમાનથી પણ સાધ્ય છે, તેજ પ્રમાણે અજીવ પણ ધર્મ અધર્મ આકાશ પુદગલને ગતિ, સ્થિતિ, અવગાહ આપવાના; તથા બે અણું વિગેરે સ્કંધના હેતરૂપ છે. તેથી, પાંચ વ્યસિદ્ધ થયાં, એ પ્રમાણે આસવ- સંવર બંધ નિર્જરા પણ વિદ્યમાન છે. કાર
કે, પુરૂષાર્થ પ્રધાનપણે છે. આ પદાર્થમાં આદિજીવ, અને અંતે મેક્ષ ગ્રહણ કરવાથી વચલા પદાર્થો આવી જાય છે. એટલે જીવ તે સૂત્રમાં સાક્ષાત્ છે, અને મેક્ષ હવે પછી બતાવે છે કે, પરમ તેજ પદ તે, પરમપદ છે. એમ જાણવું કે, મેલ શુદ્ધપદ કહેવાતું હોવાથી વિદ્યમાન છે. કાર
કે, તે બંધથી વિરૂદ્ધપક્ષમાં છે, અથવા બંધની સાથે અવિનાભાવિપણે છે. (એટલે બંધ ત્યારેજ કહેવાય છે કેપણ અંશે બે પદાર્થ જુદા પડે. જે, જુદા ન પડે, તે, એકજ કહેવાય તે બંધ ન કહેવાય. માટે, જુદા પડે તે મોક્ષજીવને કર્મરૂપી અજીવ પદાર્થ પુતળ ધરૂપે કઇ અંશે મળે તે સર્વથા જી પડે તે સંપૂર્ણ મેક્ષ છે, અને શિડે અંશે જુદે પડે; તે દેશમક્ષ છે.)
હવે, મક્ષ જે હોય; પણ, તે પ્રાપ્ત કરવાને ઉપાય ન હોય; તે માણસે શું કરે ?
તેથી, તે બતાવે છે. વતન એટલે, રાગ છેડવામાં