________________
(૧૫) ઉત્તર–તે કહે છે
નરે” ઈત્યાદિ, માણસેજ સંપૂર્ણ કર્મક્ષય કરવાને સમર્થ છે, પણ બીજી ગતિવાળા નહિ. તેમાં પણ બધાં મનુષ્ય મેક્ષમાં જનારા નથી; પણ જેઓએ અચતે, શરીરના સંસ્કાર (શેભાને) ત્યાગ કરવાથી જેમનું શરીર મરણ જેવું છે. અર્થાત્ જેમણે શરીરને મેહ મુકી તેને પુષ્ટ કરવું કે શોભાવવું એ સઘળું ત્યાગ કર્યું છે. (મેઘકુમારે જેમ વીતરાગ પ્રભુના ઉપદેશથી આંખે શિવાય શરિરના બીજા ભાગની મમતા ઊતારીને દવા વિગેરે કરવાને પણ ત્યાગ કર્યો હતે; અથવા આખા શરીરની ચામી જીવતાં ઊતારી, તેપણુ, કેઈના ઉપર કપ ન કર્યો, તેવા બંધક મુનિ માફક થાય છે.) તેવા સાધુ સર્વ કમને ક્ષય કરે છે.
અથવા અર્ચા એટલે તેજ, અને તે પણ કેધ છે, અને અને તેના કહેવાથી બીજા કષા પણ જાણવા. તેને અર્થ આ પ્રમાણે છે કે –જે પુરૂષમાંથી કષાયરૂપ-અર્ચા સર્વથા નષ્ટ પામી છે, તેવા અકષાયી પુરૂષનાં આઠ કર્મ નાશ થાય છે. વળી, શ્રુતચારિત્રરૂપ-ધર્મને જાણનારા તે ધર્મવિદો છે, અને જે ધર્મવિર છે, તે કુટિલતારહિત (સરળ) છે.
પ્રક્ષા–તેમ હશે, પણ બીજા સાધુએ શું આલંબન લઈને તેવું કરવું ?
ઉત્તરઃ આરંભજવિગેરે. સાવઘક્રિયા-અનુષ્ઠાનના