________________
(૧૬૫)
વધાર તત્વજ્ઞાન મેળવતાં ગુરૂની સેવા કરનાર અંતેવાસી વર્ગ જેણે અર્થસાર (રહસ્ય) મેળવ્યું છે, તે મુનિ શરીરને ત્યજવાની ઈચ્છાથી માસ અમાસને તપ કરવાવડે નિશ્ચયથી પીડ, શિષ્ય કહે છે કે ઠીક, કર્મ ક્ષય કરવા માટે તપ કરે છે, પણ તે પૂજાલાભ કીતિ માટે કરે તે શું થાય? ગુરૂ કહે કે તે માટે કરે તે શરીર પીડવાને તપરૂપ ઉપદેશ નિરર્થકજ થયે. તે માટે બીજી રીતે કહે છે. કમ અથવા કાર્માણ શરીરને જ પીડ (સુત્રપાઠ થડે રહી ગયે દેખાય છે) અહીંયા પણ આપીડ, પ્રપીડ, નિપીડ, કામણું શરીર પીલવા માટે જાણવાં. સુત્ર પાઠ આ જોઇએ, “મહg, વિદ્યા, સિરીઝ વ* અથવા મંદબુદ્ધિવાળા માટે ત્રણેની અવસ્થા બતાવે છે, કે આપીડન તે ચોથા ગુણસ્થાનથી લઈને સાતમા સુધીમાં થે શેડી તપસ્યા કરે, અને આઠમા નવમા ગુણ સ્થાનમાં પ્રપીડન તે મટી તપસ્યા કરે, અને ૧૦મા ગુણ સ્થાનમાં નિષ્પીડન તે માસક્ષપણુ વિગેરે માટે તપ કરે અથવા ઉપશમ શ્રેણીમાં આપીડન, ક્ષપક શ્રેણિમાં પ્રપીડન, અને શૈલેશી અવસ્થામાં નિષ્પીડન તપ જાણ.
શું કરીને તે તપ કરે તે બતાવે છે. * હિતા–વિગેરે પૂર્વ સંગ તે પિતાની પાસે જે કિંઈ ધાન્ય ધન સેનું પુત્ર સી વિગેરે હતું, તે ત્યાગીને તપ