________________
કરે, અથવા પૂર્વે અસંયમ જે અનાદિ ભવેના અભ્યાસથી સંબંધી હતું, તેને છેડીને તપ કરે, વળી ફિ વગેરે, (હિ થાતને અર્થ ગતિ વાચક છે તેથી) પામીને (મેળવીને) શું? તે કહે છે. ઇકિય તથા મનને જીતવા રૂપ ઉપશમ અથવા સંયમ મેળવીને તપ કરે તેને સાર આ છે. કે અસંયમ છોડી સંચાર ધારણ કરીને તપ તથા ચારિત્રનાં અનુષ્ઠાન વડે કર્મને વધારે વધારે યથાશક્તિ પડે જેથી કર્મને પાડવા માટે ઉપશમ મેળવે, અને તે મેળવ્યા પછી (અવિમનસ્કતા) નિશ્ચલ શાંતિ) મેળવવી તે કહે છે. તમા ઈત્યાદિ, જેમ કર્મક્ષય માટે અસંયમને ત્યાગ, તેથી અવચ્ચે સંયમ મળે, તેમાં ચિત્તની અશાંતિ ન હોય, તેથી અમિન એટલે ભોગકષાયમાં અથવા અરતિમાં જેનું મન ગયું તે વિમન, તે જે ન હોય તે અવિના, અર્થાત રાગદ્વેષની ઉપાધિથી જેનું મન ચંચળ નથી તેવા શાંત સ્થિર મનવાળો સાધુ હાય. •
પ્રતે કર્યો છે? - ઉ૦-વીર! જે કર્મ વિદારણ કરવામાં સમર્થ છે. અને સારણ ઈત્યાદિ સુરત એટલે સારી રીતે જીવન પર્યતની મર્યાદા એ સંયમ અનુષ્ઠાનમાં રક્ત રહે તે સ્વારત કહેવાય, પાંચ સમિતિએ સમિત તથા હિતયુક્ત તે સહિત અથવા જ્ઞાનાદિ યુકત બનીને સદા (હમેશાં) એકવાર ગુરૂએ અર્પણ કરેલે સંયંમ ભારવાળે તે શિષ્ય સંયમભારની યતના કરે