________________
૧
(૧૯) પ્રમાદ કષાય રોગ છે તેમાં ગૃધ્ધ થાય તે આદાન સ્ત્રોત ગૃધ્ધ બને.
પ્રશ્ન–કેરું?
ઉત્તર –બાળ (અણ) છે, તે રાગ દ્વેષરૂપ મહા મેહથી મલિન અંત:કરણવાળે ગૃધ્ધ બને,
પ્રશ્ન –પછી તે કે થાય?
ઉત્તર–ગોરિઅન્ન વિગેરે-એક સરખાં સેંકડે જન્મ મર્ણ આપનાર એવું આઠ પ્રકારના કર્મ રૂપ બંધન તેને મળે છે, વળી ગામે. જેણે સંસારના સવેગ રૂપ ધન ધાન્ય સેનું, પુત્ર, સ્ત્રી, વિગેરેને મેહ અથવા અસંયમને સંગ છેડયે નથી, તે “અનલિકાંત સંગી” છે, તેવા કુસાધુને ઈદ્રિયેને અનુકુળ વિષય-લાલસાના અંધારામાં અથવા મેહરૂપ-અંધકારમાં પ્રવતેલાનું પિતાનું ખરૂ હિત અથવા મેક્ષઉપાય તેણે ન જાણવાથી તીર્થકરની આજ્ઞા (ઊપદેશને) લાભ તેને થવાનું નથી એવું હું કહું છું અથવા તેને આજ્ઞા એટલે સમ્યક્ત્વને લાભ થવાને નથી. (ભવિષ્યમાં) પણ ધર્મ મળ દુર્લભ છે. કારણકે, સૂત્રમાં નાસ્તિ શબ્દ છે તે અવ્યય ત્રણે કાળ આશ્રયી છે.)
जस्स नत्थि पुरा पच्छा मजा तस्स कुओसिया? सेहु पन्नाण मंते बुद्धे आरंभो वरए, संममयंति