________________
( ૧૫૪)
કારણ કે સાતા અસાતા વિરોધી હાવાથી બન્ને સાથે
કર્મોનાં નવ ઉદય
સાત, છ, પાંચ, દેશમાં મિથ્યાત્વ.
ઉદયમાં એક વખતે ન હાય. માહનીય સ્થાન છે, તે કહે છે દશ, નવ, આઠ, ચાર, બે, એક. એ નવની વિગત-તે
ન'તાનુખ ધીથી સંજવલન સુધી ૪ ક્રોધની ચેકડી એ પ્રમાણે માનની ચેકડી પણ હોય, તે પ્રમાણે કપટની ચાકડી હાય. તથા લાભની ચોકડી હેાય એટલે કોઇ પણ ચાકડીની ચાર હાય, તે મળી પાંચ થઇ. છઠ્ઠો કાઇ પણ એક વેદ હાય, હાસ્ય રતિ અથવા અતિ શાકનુ જોડલુ હોય, ભય તથા જુગુપ્સા મળી કુલ ૧૦ થઇ.
ઉપરની દશામાંથી કેાઈ જીવને ભય કે જુગુપ્સામાંથી એક ન હોય તે નવ, અને બન્ને ન હોય તે આઠ, અનંતાનુ બંધીની એક દૂર થતાં ૭ રહી, મિથ્યાત્વના અભાવમાં છ રહી, અપ્રત્યાખ્યાનની ઉયના અભાવમાં ૫, પ્રત્યામ્યાન આવરણના ઉડ્ડયના અભાવે ૪ હાસ્યરતિનું જેટલુ કોઇ પણ ન હોય તા ૨ અને વેદના અભાવમાં ફક્ત સંજવલન એકના ઉત્ક્રય રહ્યા.
આયુષ્યનુ પણ એકજ ઉદય સ્થાન છે. કારણ કે ચારમાંનુ કાઇ પણ એક હાય, નામ કમના ઉડ્ડયનાં ૧૨ સ્થાન છે.
૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧,