________________
(૧૫૯)
અપાર સમુદ્રમાં જ્યાં ભેગા થવાને તથા સ્થિર રહેવાને તથા મળવાને નિશ્ચય નથી, તથા છેડે કાળ પણ એકતા રહેવા નિશ્ચય નથી, ત્યાં કે પિતાનું કે પારકું છે?)
विचिन्त्य मेतद्भवताऽहमेको,.. नमेऽस्ति कश्चित् पुरतो न पश्चात स्वकर्मभिर्धन्तिरियं ममैव,
પુસ્તાવિ જાત શા ઉપર પ્રમાણે વિચારી હું એકલે છે, અને મારે પહેલાં કે પછવાડે કેઈ નથી, પરંતુ મેહનીય કર્મથી આ એક મારા તારાની ભ્રાંતિ છે. ખરી રીતે તે પહેલાં પણ હું અને પછી પણ હું પોતે પિતાને સ્વજન છું એવી ભાવના તમારે ભાવવી. सदैकोऽहं न मे कश्चित्, नाहमन्यस्य कस्यचित् ॥ न तं पश्यामि यस्याहं. नासौ भावीति यो म ।
હું સદા એક છું. મારે કઈ પણ નથી, તેમ હું બીજા કોઈને પણ નથી, હું જેને થાઉં, તે મને કઈ દેખાતું નથી! (કર્મ સંબંધ છુટતાં રસ રસતે પડે છે.) તેમ મારે ભવિષ્યમાં થાય તે પણું કઈ નથી. ' एक: प्रकुरुते कर्म, भुनत्येकश्च तत्फलम् ॥ जायते म्रियत चैक, एको याति भवान्तरम् ॥४॥