________________
(૧૨) આ મનુષ્યપણું પગિહિત આયુવાળું વિચારીને કેળ વિગેરેને છોડી દેજે વળી વિગેરે-તથા કેધ વિગેરે કષાયથી બળતા મનુષ્યને મન સંબંધી જે દુખ ઉત્પન્ન થાય છે, તેને જાણ, તથા તે કેથી જે નવાં કર્મ બંધાય તેનું ભવિષ્યમાં પણ ઉત્પન્ન થવાનું દુઃખ વિચારીને તે કેધાદિને પ્રત્યાખ્યાન પરિક્ષા વડે જાણ, અર્થાત ત્યાગ કર, આગામી (ભવિષ્ય) ના દુઃખનું સ્વરૂપ કહે છે. પુરો વિગેરે-જુદી જુદી સાત નારકી વિગેરેમાં મળતા શીત ઉષ્ણ (કંડ તાપ) ની વેદના તથા કુંભીપાક વિગેરેનાં પીડા સ્થાનમાં થતાં દુને ભેગવવા પડશે. એથી એમ સૂચવ્યું કે ધથી બળેલાને તેજ ક્ષણે દુખ છે, એમ નહીં, પણું ભવિષ્યમાં પણ જુદાં જુદાં સ્થાને માં દુખ ભેગવવા પડશે. તેને ઘણે દુઃખીઓ જોઈને બીજા લેક પણ દુખી થાય. તે બતાવે છે. હો વિગેરે,
કેવળ કે ધાદિથી આત્માજ દુઃખ અનુભવતા નથી, પણ શરીર અને મનથી ઉન્ન થએલા દુખેવાળા કે પરવશ બનીને તેના દુખને દૂર કરવા આમતેમ ભટકે છે, તેને જે, વિવેકચક્ષુથી વિચારી જે, (આ સૂત્ર વડે જેઓ મહાધ છે. તેવાએ સગાને દુઃખી દેખીને અથવા કરૂણાથી ભીંજાએલા હૃદયવાળા છે તેઓ દુખીને શાંતિ પમાડવા અનેક ઉપાય કરવા આમતેમ ભટકતાં અનેક દુખે ભેગવે છે.