________________
(૧૬૦)
પોતે એકલેજ કમ બાંધે છે, તેનાં ફળ પણ એકલે ભગવે છે, અને જન્મે છે. અને મરે છે પણ એકલેજ તથા ભવાંતરમાં પણ એકલેજ જાય છે. વિગેરે ચિતવેવળી તે ભવ્યાત્માં સાધુ શુ કરે ? તે કહે છેઅને હિ અવાળ, નાદ્ અવળ-વિગેરે. પર (જીદો) આત્મા જે ‘શરીર’ છે. તેને તપરૂપ કષ્ટ વડે અથવા ચારિત્ર વિગેરેથી કૃશ (દુલ) મનાવ, અથવા કષ એટલે કમ તેાડવામાં હું મમ ? એમ વિચારી થાશક્તિ તેમાં યત્ન કર, તથા જર એટલે શરીરને જીણ અનાવી દે એટલે તપવડે શરીર એવું કર કે બુઢાપાથી જીણુ જેવુ લાગે, અર્થાત્ વિગના ત્યાગ કરીને આત્મા (શરીર)ને દુખળ બનાવી દેજે.
પ્ર—શા માટે ?
જેમ સાર રહિત (સુકાં) લાકડાંને ડુબ્યવાહ (અગ્નિ) શીઘ્ર બાળી મુકે છે, એ દૃષ્ટાંત વડે ઉપદેશ આપે છે કે તુ કમને બાળી સુક,
વવું. ગત્ત સમાપ ઉપર પ્રમાણે આત્મા સમાહિત એટલે જ્ઞાનદર્શન ચારિત્રવડે આત્મ સમાહિત (સમાધિ વાળા) છે તે આત્મ સમાહિત છે, અર્થાત શુભ વ્યાપાર વાળા છે. (અથવા વ્યાકરણના નિયમથી વિશેષણને પ્રથમ લેવાથી આત્મા સમાહિત ને મલે) સમાહિત આત્મારૂપ થાય છે, તેવા તું ખન