________________
એટલે જે અગ્નિહ (નેહ રહિત વૈરાગી) હોય અને તે ત૫ કરે તે તપ રૂપ અગ્નિ વડે કર્મ રૂપ કાષ્ઠને બાળી મુકે છે, ઉપર કહેલા સૂત્રાર્થને દાંત તથા બેધને ગાથા વડે નિર્યુક્તિકાર કહે છે.
जह खलु झुसिरंक, सुचिरं सुकं लहुं डहा अ. ग्गी, तह खलु खवंति कम्म, सम्मंचरणे ठिया સા. વિ. ૨૩૪ " જેમ સુકા પિલા લાકડાને અગ્નિ જલદી બાળે તેમ ઉત્તમ ચાસ્ત્રિ પાળનાર સાધુ કર્મ લાકડાંને શીઘ બાળે છે. આ પ્રમાણે પ્રથમ સનેહ રહિત બનીને દ્વેષની નિવૃત્તિ કરવા કહે છે. શિવ એ વિગેરે કારણે અથવા આ કારણે અતિ ક્રૂર અધ્યવસાય વાળા કોધને છેડ, અને કેધથી શરીર કેપે છે માટે કહે છે કે તું નિષ્કપ બનીજા શું ભાવીને? તે કહે છે. - इमं निरुद्धाउयं संपेहाए, दुक्खं च जाण अदु भाममेस्सं, पुढो फासाई च फासे, लोयं च पासविफंदमाणं, जे निव्वुडापावेहिं कम्मे हिं अणियाणा
ते वियाहिया, तम्हा अति विजोनो पडिसंजलि પણ શિશિરા (હૂ૦૧) ચતુર્થે ની ૪-શા