________________
(૧૫૭) અથવા નીચ કેઈપણ એક હેય છે. કારણ કે બંને એક બીજાથી વિરૂદ્ધ છે.
ઉપર બતાવ્યા પ્રમાણે કર્મ પ્રકૃતિના ઉદય વડે અનેક ભેદે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે તેડવા પ્રયત્ન કરે છે. જે એમ છે તે (નવા સાધુએ) શું કરવું તે
इह आणाकंखी पंडिए अणिहे, एगमप्पाणं संपेहाए धुणे सरीरं, कसेहि अप्पाणं जरेहि अप्पाणं-जहा जुन्नाई कट्ठाई हव्व वाहो पमत्थइ । एवं अत्त समाहिए अणिहे, विगिंच कोहं अविकंपमाणे (ફૂ. ૨૨૧) છે. આ પ્રવચનમાં આજ્ઞા પાળવાની આકાંક્ષા રાખનાર
આજ્ઞાકાંક્ષી” સાધુ જે સર્વજ્ઞના ઉપદેશ પ્રમાણે વર્તનારે છે, તે પંડિત (તત્વજ્ઞાની) છે. અને તે અસ્તિત થાય છે. આઠ પ્રકારના કર્મ વડે લેપાય તે નિહ છે. તે જેને નથી તે અનિહ છે, અથવા જે સ્નેહ કરે તે નેહવાળો રાગી છે. તે જે રાગી ન થાય તે અસ્તિક છે. તેથી એમ જાણવું કે તે રાગદ્વેષ રહિત છે. અથવા નિશ્ચયથી જે ભાવરિપુરૂ૫ ઇંદ્રિયેના વિષય તથા કષાયથી બંધાતાં કમ છે, તેના વડે હણાય તે નિહતા અને તેમ ન હણાય તે અનિહત છે.