________________
(૧૫૬)
સ્થાવર ૧ સુક્ષમ અથવા ૧ બાદર દુર્ભગ ૧ અનાદેય ૧ શપથતિ ૧ યશકીર્તિ ૧ અથવા અયશ આ બાર તથા ઉપર બતાવેલી ધ્રુવની બાર મળી ર૪ થઈ.
તે ચોવીશમાંથી અપર્યાપ્ત દૂર કરી પર્યાપ્તક તથા પશઘાત ન મેળવતાં ૨૫ થઈ.
અને છવીશ તે કેવલિને ઉપર જે ૨૦ કહી છે. તેમાં ઉદારિક શરીર ૧ આંગે પાંગ ૧ એક સંસ્થાન ૧ પ્રથમ સંહનન ઉપઘાત ૧ પ્રત્યેક ૧ મળી મિશ્રકાચ યોગમાં ૨૬ હોય છે. તે છવીસમાં તીર્થકર નામ મેળવતાં તીર્થકરને મિશ્ર કાય એગમાં ર૭ હેય છે. તેમાં પ્રશસ્ત વિહાગતિ મેળવતાં ૨૮ અને તે ૨૮ માંથી તીર્થંકર નામ દૂર કરી ઉચ્છવાસ ૧ સુસ્વાર ૧ પરાઘાત ન મેળવતાં (
ર૩) ૩૦ થઈ તેમાંથી સુસ્વર ઓછી કરતાં ૨૯તથાતે ૩૦ માં તીર્થકર નામ મેળવતાં ૩૧ થઈ. ' પણ નવને ઉદય તે–
મનુષ્ય ગતિ ૧ પચેંદ્રિય જાતિ ૧ ત્રસ ૧ બાદર ૧ પર્યાપત ૧ સુભગ ૧ આદેય ૧ યશકીર્તિ ૧ તીર્થકર ૧ એ નવ તીર્થકરને અગી ગુણ સ્થાનમાં હોય છે. પણ તીર્થકર નામ સિવાય સામાન્ય કેવળી અગીને તે આઠ હેય છે.
શેત્રનું તે સામાન્યથી એકજ ઉદય થાન છે. ઉંચ