________________
(૧૪૭) હતું, પણ તેને વૈરાગ્ય દશાએ પરિણમેલા જાણી ગોચરીમાં આવેલ હતું, તેને પ્રત્યુષ (ઉગતા પ્રભાત) ની માફક રાજા આગળ આ. તેથી રાજાએ તે ચેથા પદને આપી ઉત્તર માગતાં શુકલક સાધુએ કહ્યું, खं तस्स दंतस्त जिहादियस्त, अझप्पजोगे गया
મારા किं मज्म एएणविचिंत एणं ! सकुंडलं वा वयणं
શનિ રા . ક્ષમા ધારણ કરનારા, કામ દમન કરનારા, ઇન્દ્રિઓને જીતનારા અને અધ્યાત્મમાં રક્ત એવા મારા જેવા મુનિને શા માટે ચિંતવવું, કે તે પ્રમદાના કાનમાં કુંડળ છે કે
* આમાં અજાણપણાનું કારણ ક્ષાંતિ વિગેરે ગુણે પારણનું કારણ બતાવ્યું, પણું ચિત્તના વિક્ષેપનું કારણ ન બતાવ્યું, તેથી રાજાને તેની નિસ્પૃહતા ઉપરથી ધર્મ ભાવનાનો ઉ૯લાસ વચ્ચે, પછી રાજાએ ધર્મતત્વ પુછતાં સુહલક સાધુએ માટીને એક સુકે ગેબ તથા બીજો ભીને મેળે ભીત તરફ ઉછાળી સૂચના કરીને ચાલવા માંડ્યું, ત્યારે રાજાએ પુછયું કે આપ પૂછવા છતાં ધર્મ કેમ કહેતા નથી? ત્યારે તેણે કહ્યું, હે ભેળા રાજા! આ ભીના સુકા ગેળાએના કવાથી મેં ધર્મ કહે છે, તે બે ગાથાથી બતાવે છે.