________________
(૧૪૮) उल्लो सुक्कोय दो छूढा, गोलया मटि या मया। રિ વારિત છે, જો છું તરણ (રણ)
air li૨ શા एवं लग्गति दुम्मेहा, जे नरा कामलालसा । विरसाउ न लग्गति, जहा से सुक्कगोलए ॥२३॥
જે ભીને તથા સુકો ગળે છે તે બંન્ને માટીના છે ભીત ઉપર ફેકતાં જે ભીને છે, તે ત્યાં ભીંત ઉપર લાગશે.
એ પ્રમાણે દુર્ણ બુદ્ધિ વાળા જેઓ કામની લાલસાવાળા છે, તેઓ જ સંસારવાસનામાં ગૃધ થશે. પણ જેઓ વિરક્ત છે, તેઓ સુકા ગાળા માફક સંસારવાસનામાં વૃદ્ધ નહિં થાય
તેને ભાવાર્થ કહે છે. જેઓ અંગ પ્રત્યંગ જોવાથી વિમુખ છે, તેઓ સ્ત્રીનું મે જતા નથી, અને જેઓ અંગ પ્રત્યંગ જોવામાં ઉત્સુક છે, તેઓ કામ વાસનાથી ગુબ્ધ થયેલા ભીના ગેળા માફક સ્ત્રીનું મે જુએ છે. અને તેજ જીવે લાલસાવાળા હેવાથી સંસારપંક અથવા કમકાદવ તેમને લાગે છે, પણ જેઓ ક્ષમા વિગેરે ગુણેથી યુક્ત સંસાર સુખથી વિમુખ છે, કાષ્ઠ (નિસ્પૃહ) મુનિએ છે, તેઓ સુકા ગાળા માફક હેવાથી કયાંય પણ લાગતા નથી. સમ્યકત્વ અધ્યયનમાં બીજા ઉશાની નિકિત તથા બીજો ઉદેશ સમાપ્ત થયે,
A