________________
(૧૪૩) કરનાર જૈનેતર બંધુઓ! તમને સાતા (સુખ) મનને આનંદ ઉપજાવનાર છે, કે દુઃખ? જો એમ કહે કે સુખ વહાલું છે, તે તમારા આગમ (સિદ્ધાંત) ને પ્રત્યક્ષ તથા લેકના માનવા પ્રમાણે બાધા થશે. (તમારે સિદ્ધાંત બેટો થશે) કદી તેઓ લુચ્ચાઈથી જુદું કહે કે અમને દુઃખ પ્રિય છે, તે તેવા વાદીઓને પિતાની વાક જાળમાં બંધાયેલાને આ પ્રમાણે કહેવું, કે તમને જેમ દુઃખ પ્રિય છે તેમ સર્વે પ્રાણી માત્રને દુઃખ પ્રિય નથી, પણ અપ્રિય છે, અશાંતિકર છે, મહા ભય રૂપ છે.
છતાં હઠ ગ્રહને તે ન માને તે કહેવું, કે તમારું એલવું સત્ય ક્યારે થાય, કે તે પ્રમાણ રૂપ બને, પણ તેવું પ્રમાણ મળવું દુર્લભ છે કે સુખને બદલે દુખ કેઈપણ પ્રિય માને ! માટે તમારે અથવા દરેક મેક્ષાભિલાષી કે સુખના અભિલાષીએ કેઈપણ જીવને હણવા નહિં, પડવા નહિ તથા કેદમાં નાખવા નહિ વિગેરે જાણવું. તે હણવામાં દેષ છે, છતાં હણવામાં દેષ નથી. એવું માનવું તે અનાર્ય વચન છે. (તિ શબ્દ સમાપ્તિ માટે છે) આવું સુધમાંસ્વામી જંબુ સ્વામીને કહે છે.
ઉપર બતાવ્યા પ્રમાણે તે વાદીઓને તેમના વચન ચંદ્ર વડેજ બાંધીને તેમની અનાર્યતા બતાવી.
આ સંબંધમાં રહગુપ્ત મંત્રી જેણે નાગમતું