________________
(૧૪૧)
દિશામાં તથા, બધા પ્રમાણે તે, પ્રત્યક્ષ અનુમાન ઊપમાન આગમ અર્થપત્તિ વિગેરેથી તથા, મનના નિશ્ચયથી અમે તથા, અમારા ગુરુએ વિચારી લીધું છે કે| સર્વે પ્રાણે, સર્વે જીવે, સર્વે ભૂતે, સર્વે સ હણવા, હણાવવા, સંગ્રહ કરે; સંતાપવા, દુઃખી કરવા તેમાં કંઈ દેષ નથી, તેમ ધર્મકાર્યમાં પણ સમજવું કે, ચાગયજ્ઞ કરવામાં અથવા, દેવતાને બળિદાન આપવામાં પ્રાણી હણાય; તે, પાપને બંધ નથી. આ પ્રમાણે, કેટલાક જનેતર સંન્યાસીએ, તથા પિતાને માટે રસોઈ બનાવેલી જમનારા બ્રાહ્મણે ધર્મવિરૂદ્ધ તથા, પરલેકવિરૂદ્ધ બોલે છે. આ પ્રમાણે, તેમનું બોલવું જીવહિંસાનું કહેવાથી પાપના અનુબંધવાળું વચન અનાર્ય પ્રણીત ( રચેલું) છે, પણ જેઓ તેવા હિંસક ઈદ્રિય પ્રિય નથી. તેવાઓ શું કહે છે? તે બતાવે છે.
. (તત્ર વાક્યની શરૂઆત કરવા અથવા નિર્ધારણ માટે છે. જેમાં દેશ ભાષા તથા ચારિત્ર વડે આય (ઉત્તમ ગુણવાળા) છે, તેઓ એમ કહે છે, કે અન્ય મતવ ળાએ જે કહ્યું કે તેમણે ખરાબ રીતે દેખેલું છે, અર્થાત્ તમેએ અથવા તમારા ગુરૂ તથા ધર્મના નાયકેએ જીવ હિંસાની પુષ્ટિ કરે તેથી નીચલા દેશે તમને લાગુ પડે છે. (ર્ણ વાકયાલંકારમાં છે) વળી તમે યાગ અથવા દેવતાના બળિ