________________
(૧૩૭) ભગવનારા છે કે કેઈકજ તેને યોગ્ય કર્મ કરનારે દુઃખ ભેગવે છે ? તે બતાવે છે. - ઉત્તર—બધા નહીં, પણ જે અત્યંત કુર વધ બંધન વિગેરેની ક્રિયા વડેજ (ચીકણાં કર્મ બાંધી) વૈતરણી તરણ અસિપત્ર વન પત્ર પડવાની તથા શાલ્મલી વૃક્ષનું આલિંગન વિગેરેથી થએલ નરકની ભયંકર વેદનાની વિરૂપ દશાને ભેગતે સાતમી વિગેરે નરકમાં વસે છે, પણ જે અત્યંત હિસાવાળાં કર્મો ન કરે તે ઘણી પીડાવાળાં નરકેમાં ઉત્પન્ન થતું નથી, ઠીક, એમ હશે, પણ આવું કેણ કહે છે, જે વઘતી ત્યાદિ ચાદ પૂર્વ વિગેરે મુનિઓ કહે છે, અથવા જેને સકળ (બધા) પદાર્થોનું બતાવનારું જ્ઞાન છે, તે જ્ઞાની લે છે તથા જેવું દિવ્યજ્ઞાની કેવળી
લે છે તેમજ શ્રત કેવળી બોલે છે, તથા જે શ્રુત (જ્ઞાન વાળા) કેવળી લે છે, તેજ નિરાવરણ કેવળજ્ઞાની બોલે છે, તે પ્રત્યાગત સૂત્રવડે જાણવું કે , ગાળી વિગેરે-જ્ઞાની કેવળી જે બોલે છે તેવું શ્રત કેવળી બોલે છે અર્થાત્ શ્રત કેવળી યથાર્થ બોલતા હોવાથી તે એકજ છે, કારણ કે કેવળી પ્રભુને દરેક પદાર્થ સાક્ષાત્ દેખાય છે, અને કૃત કેવળી તેમના ઉપદેશ પ્રમાણે વર્તે છે. તેથી બેલવામાં પણ એક વાક્યતા (સરખાપણું) છે; તે કહે છે, તથા વાદીએને વિવાદ તથા તેમનું સમાધાન કરે છે.